GOOD
INDIA
GUJARAT
127% તેજી અને ₹400 નો ટાર્ગેટ! રોકાણકારો માટે કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટ્સે આપી ‘Buy’ રેટિંગ

શેરબજારના સતત ઉતાર-ચઢાવ વચ્ચે એક જાણીતી ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની ચર્ચાના કેન્દ્રમાં છે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આ કંપનીના શેરમાં વર્તમાન ભાવથી લગભગ 127% સુધીની શાનદાર તેજી જોવા મળતી હોવાનો દાવો કર્યો છે. ટૂંકમાં, બ્રોકરેજે આ શેર પર
Read the original at TV9 ગુજરાતી ↗