CRISIS
INDIA
GUJARAT
સાણંદ : 10 વર્ષના દીકરાની માતાજી સામે હત્યા કરવાનો પિતા પર આરોપ, આખો મામલો શું છે?

અમદાવાદ જિલ્લાના સાણંદના વીંછિયા ગામમાં એક 10 વર્ષના બાળકની એના પિતાએ જ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે દીકરાનું એના પિતાએ મંદિર પાસે માથું પછાડી પછાડીને મોત નીપજાવ્યું છે. આ મામલે પિતા સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗