Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

શાળાનું એ શૌચાલય, જે નક્કી કરે છે કે કોઈ દીકરી ધોરણ 10 પૂરું કરી શકશે કે નહીં!

એક ગામમાં રહેતી 14 વર્ષની દીકરી દર મહિને શાળાના કેટલાક દિવસો ગેરહાજર રહેવા લાગે છે. તે પણ કોઈને કંઈ કહ્યા વિના, ચૂપચાપ. તેના શિક્ષકો માને છે કે તેને ભણવામાં રસ નથી. તેના માતા-પિતા પણ કંઈક આવું જ વિચારે છે.

TV9 ગુજરાતી Thu, 05 Nov 2026 04:39
Read the original at TV9 ગુજરાતી ↗