Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

ક્લાસરૂમમાં ઘૂસીને ધોરણ 10ની વિદ્યાર્થિની પર આરીથી હુમલો, સ્કૂલમાં શું થયું હતું?

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના રાપતાડુમાં એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરી વડે હુમલો કરવામાં આવ્યો છે. અનંતપુરના પોલીસ અધીક્ષક (એસપી) જગદીશે બીબીસીને જણાવ્યું કે પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

BBC ગુજરાતી Sun, 01 Nov 2026 11:04 DEVELOPING
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗