BAD
INDIA
GUJARAT
Bhavnagar News: કોંગ્રેસી નગરસેવક અને તેના પિતા સામે ફરિયાદ, બાઈકની સ્પીડ મુદ્દે સર્જાયેલી બબાલમાં સામસામે ગુના નોંધાયા

ભાવનગર શહેરના જાણીતા અને ફાયરબ્રાન્ડ કોંગ્રેસી નગરસેવક તેમજ એડવોકેટ કિશન મેર અને તેમના પિતા સામે એક ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અક્ષરપાર્ક સોસાયટીમાં બાઈક ચલાવવાની સ્પીડ મુદ
Read the original at સંદેશ ↗