Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

રોહિત શર્માએ આખી મેચ બદલી નાખી… 0 રને આઉટ થવા છતાં કેપ્ટન ગિલે જીતનો શ્રેય હિટમેનને કેમ આપ્યો ?

ઓકલેન્ડમાં ભારતે ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી, અને અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી. રોહિત શર્મા એક રન પણ ના બનાવી શક્યો અને 0 પર આઉટ થયો. છતાં મેચ જીત્યા બાદ કેપ્ટન શુભમન ગિલે રોહિત શર્માને જીતનો શ્રેય આપ્યો. ચા

TV9 ગુજરાતી Wed, 04 Nov 2026 14:10
Read the original at TV9 ગુજરાતી ↗